blog-thumb

૨૦૨૩-૨૦૨૪ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૫.

કાર્ય સુચિ : ૧) ઇનામ વિતરણ ૨) સાધારણ સભા સ્થળ : એડનવાલા પાર્ટી પ્લોટ,સંતરામ ડેરી પાસે,નડીયાદ

read more
blog-thumb

શરદપુનમ ગરબા કાર્યક્રમ-૨૦૨૨.

સ્થળ : શ્રીજી પાર્ટી પ્લોટ, ને.હા.નં : ૮ , ડુમરાલ નડીયાદ

read more
blog-thumb

૨૦૨૧-૨૦૨૨ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૩.

કાર્ય સુચિ : ૧) ઇનામ વિતરણ ૨) પ્રમુખશ્રી નું પ્રવચન સ્થળ: એડનવાલા પાર્ટી પ્લોટ,સંતરામ ડેરી રોડ,નડીયાદ

read more
blog-thumb

શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ-૨૦૨૪.

સ્થળ : શ્રીજી પાર્ટી પ્લોટ, ને.હા.નં : ૮ , ડુમરાલ નડીયાદ

read more
blog-thumb

સમાજ ના નવીન કાર્યાલય નો ઉદ્ઘાટન કાર્યક્રમ.

સ્થળ : બાવીસ ગામ પટેલ સમાજ પ્રગતિ મંડળ બીજો માળ,રાધે આઈકોન કોમ્પલેક્ષ, પીપલગ રોડ,નડીયાદ

read more
blog-thumb

ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨ ની સ્મૃતિ.

૨૦૨૦-૨૦૨૧ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨ ની યાદગાર પળો...

read more
blog-thumb

૨૦૨૦-૨૦૨૧ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨.

કાર્ય સુચિ: ૧) ઇનામ વિતરણ ૨) સમાજ ની વેબસાઈટ પ્રકાશિત કરવા

read more
blog-thumb

જન્મદિવસ ની શુભેચ્છાઓ.

નડીયાદ વિધાનસભા ના માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ને જન્મ દિને મળીને સૌ કારોબારી સભ્યો એ શુભેચ્છા પાઠવી.

read more
blog-thumb

સન્માન ને શુભેચ્છા મુલાકાત.

સમાજ ના વડીલ એવા દાવડા ગામ ના વતની શ્રી સુબોધભાઈ શાંતિલાલ પટેલ,રહે: અમેરિકા, જેમની શુભેચ્છા મુલાકાત કરી તેમને સન્માનિત કર્યા, આભાર સુબોધકાકા.

read more
blog-thumb

સન્માન ને શુભેચ્છા મુલાકાત.

સમાજ ના વડીલ એવા આખડોલ ગામ ના વતની શ્રી ઈન્દ્રવદનભાઈ આશાભાઈ પટેલ,રહે: કેન્યા જેમની શુભેચ્છા મુલાકાત કરી તેમને સન્માનિત કર્યા, આભાર ઇન્દ્રવદનકાકા.

read more
blog-thumb

સન્માન ને શુભેચ્છા મુલાકાત.

આપણા સમાજ ના મોભી અને મગનભાઈ એડનવાલા આર્યુવેદીક યુનિવર્સીટી ના સ્થાપક એવા પોરડા ગામના વતની શ્રી નટુભાઈ મગનભાઈ પટેલ,રહે: દુબઈ જેમની શુભેચ્છા મુલાકાત કરી તેમને સન્માનિત કર્યા, આભાર નટુકાકા.

read more
blog-thumb

૨૦૨૨ વર્ષ ની પ્રથમ કારોબારી કમીટી ની મિટિંગ .

કાર્ય સુચિ : ૧) પ્રમુખ , ઉપપ્રમુખ ને મંત્રી ની સર્વસંમતી થી નિમણુંક થયી. ૨) દરેક કારોબારી સભ્યો ને હોદ્દા ની નિમણુક કરી જવાબદારી સોપી.

read more
blog-thumb

૨૦૧૯-૨૦૨૦ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨.

કાર્ય સુચિ : ૧) ઇનામ વિતરણ ૨) સાધારણ સભા સ્થળ : શ્રીજી પાર્ટી પ્લોટ, ને.હા.નં : ૮ , ડુમરાલ નડીયાદ

read more