Welcome to 22 Gam Patel Samaj Pragti Mandal , Nadiad.

બાવીસગામ પાટીદાર સમાજ એકતા સૂત્રે બંધાયેલા છે અને વર્તમાન સમયની તે જરૂરિયાત છે. એકતા જ્યારે અખંડિત રહે ત્યારે તેની પ્રગતિ અને વિકાસની તકો વધી જાય છે.
જ્ઞાતી સંગઠન એ સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે. સમાજમાં વડીલો જ્યારે સમાજના યુવાનોને સાથે લઇને ચાલે છે. ત્યારે વિશાળ ફલક ઉપર વિચારો નું આદાન-પ્રદાન થાય છે અને તેનો લાભ સમાજને થાય છે.

Find

22 Gam Stories From Our Member

News and Event

Easy Connect To Everyone!

dating thumb

૨૦૨૩-૨૦૨૪ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૫

કાર્ય સુચિ : ૧) ઇનામ વિતરણ ૨) સાધારણ સભા સ્થળ : એડનવાલા પાર્ટી પ્લોટ,સંતરામ ડેરી પાસે,નડીયાદ

See More Details
dating thumb

શરદપુનમ ગરબા કાર્યક્રમ-૨૦૨૨

સ્થળ : શ્રીજી પાર્ટી પ્લોટ, ને.હા.નં : ૮ , ડુમરાલ નડીયાદ

See More Details
dating thumb

૨૦૨૧-૨૦૨૨ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૩

કાર્ય સુચિ : ૧) ઇનામ વિતરણ ૨) પ્રમુખશ્રી નું પ્રવચન સ્થળ: એડનવાલા પાર્ટી પ્લોટ,સંતરામ ડેરી રોડ,નડીયાદ

See More Details
dating thumb

શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવ-૨૦૨૪

સ્થળ : શ્રીજી પાર્ટી પ્લોટ, ને.હા.નં : ૮ , ડુમરાલ નડીયાદ

See More Details
dating thumb

સમાજ ના નવીન કાર્યાલય નો ઉદ્ઘાટન કાર્યક્રમ

સ્થળ : બાવીસ ગામ પટેલ સમાજ પ્રગતિ મંડળ બીજો માળ,રાધે આઈકોન કોમ્પલેક્ષ, પીપલગ રોડ,નડીયાદ

See More Details
dating thumb

ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨ ની સ્મૃતિ

૨૦૨૦-૨૦૨૧ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨ ની યાદગાર પળો...

See More Details
dating thumb

૨૦૨૦-૨૦૨૧ વર્ષ ના ઇનામ વિતરણ કાર્યક્રમ-૨૦૨૨

કાર્ય સુચિ: ૧) ઇનામ વિતરણ ૨) સમાજ ની વેબસાઈટ પ્રકાશિત કરવા

See More Details
dating thumb

જન્મદિવસ ની શુભેચ્છાઓ

નડીયાદ વિધાનસભા ના માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ ને જન્મ દિને મળીને સૌ કારોબારી સભ્યો એ શુભેચ્છા પાઠવી.

See More Details